અયોધ્યા જયશ્રી રામ મંદિરને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે લાલપર ગામે મહાઆરતી યોજાઈ
મોરબી : તાજેતરમા ગત તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયું હતું. ત્યારે આ અવસરે મોરબીના લાલપર ગામે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રામ મંદિરની...
મોરબી: દબાણ હટાવ ઝુંબેશની આગોતરી જાણ થતા વેપારીઓ સ્વૈચ્છિક રીતે દબાણ દુર કરવા લાગ્યા
મોરબી : હાલ મોરબી મહાપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અંગે જાણ કરાતા બે રોડ ઉપર આજે વેપારીઓએ દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવાનું શરૂ કરી દીધું છે. મહાપાલિકા જેસીબી ફેરવે તે...
મોરબી : પાણી પ્રશ્ને મોરબીની પંચવટી સોસાયટીના રહીશોનું મહાનગરપાલિકા કચેરીમાં હલ્લાબોલ
મોરબી : ગઈકાલે મોરબીના કન્યા છાત્રાલય રોડની પાછળ આવેલી પંચવટી સોસાયટીમાં પાણીના પ્રશ્ને ખાલી કુંડીમાં બેસીને ચેતનભાઈ નામના રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ...
સ્ત્રી એ પતિ સહિતના સાથે મળીને યુવાનને વિશ્વાસમાં લઇ લાખો પડાવ્યા
ટંકારા: હાલ ટંકારાના હરીપર(ભૂ) ગામના યુવાનને મહિલા એ ફોન કરીને સંપર્ક કેળવી અન્ય શખ્સો સાથે મળીને યુવાનનું અપહરણ કરી ધમકાવીને બળાત્કારના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી હોવાની...
ટંકારામાં કલ્યાણપર રોડનું લોકાર્પણ કરતા ધારાસભ્ય
ટંકારા : તાજેતરમા રાજકોટ -મોરબી હાઇવે સાથે કલ્યાણપરને જોડતા ઓરપેટ કન્યા છાત્રાલયના રીંગરોડને ધારાસભ્ય દુલભજી દેથરીયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
ટંકારા શહેરના નગર નાકાથી કલ્યાણપરને જોડતો ઓરપેટ કન્યા છાત્રાલય પાસેનો...