હળવદમાં ઘોડી પાસાના જુગાર ઉપર LCB નો દરોડો : રૂ. 1.48 લાખની રોકડ સાથે...
હળવદ : હાલ હળવદ ગામની સીમમાં ઘોડીપાસા વડે જુગાર રમતા ચાર આરોપીઓને રૂ. 1.48 લાખની રોકડ સાથે એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે. આ ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની...
મોરબી: જીવાપર ગામે પ્લાસ્ટિકના કારખાનામાંથી વૃદ્ધા ગુમ
મોરબી : હાલ મોરબીના જીવાપર (આમરણ) ગામે પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા વૃદ્ધા (ઉ.વ.63) ગત તારીખ 12/2ના રોજ બપોરે 11:00 કલાકે કારખાનેથી નીકળી ગયા છે.વૃદ્ધાની આજુબાજુના ગામો તથા વાડી વિસ્તારમાં તપાસ કરવા...
વિશ્વકર્મા જયંતી નિમિત્તે આયોજિત કેમ્પમાં 51 બોટલ બ્લડ એકત્ર કરાયું
મોરબી : વિશ્વકર્મા સોશ્યલ ગ્રુપ તથા વિશ્વકર્મા સેવા સેતુ ગ્રુપ દ્વારા આજરોજ 10મી મહા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સવારના 9થી બપોરના 1વાગ્યા દરમ્યાન 51 બોટલ બ્લડ એકત્ર...
સરકારી બેંકોના કથળેલા વહીવટ અંગે વિહિપના પ્રમુખ દ્વારા રજુઆત
મોરબી : હાલ વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ અધ્યક્ષે સરકારી બેંકોમાં અરજદારોની હાલાકી દૂર કરવા મેનેજરને મળી બેંકનો વહીવટ કથળતા ફરિયાદ કરી હતી. બેંકના કર્મચારીઓ દ્વારા ખાતેદારો સાથે દૂર વ્યવહાર...
માળીયા: બગસરા ગામેથી પસાર થતા મીઠાના ટ્રકો બંધ કરાવવા ગ્રામજનોની મુખ્યમંત્રીને રજૂઆત
માળીયા: હાલ માળીયા તાલુકાના બગસરા ગામના લોકોએ મીઠાના અગર તેમજ ગામ વચ્ચેથી પસાર થતા ટ્રક બંધ કરાવવા મુદ્દે આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને આવેદન આપ્યું છે. અગાઉ પણ અનેક વખત જિલ્લા કલેકટરને...












