Wednesday, March 25, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં આજે રવિવારે ફ્રી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

જરૂરિયાતમંદ દર્દીઓ ત્રણ દિવસની દવા ફ્રી અપાશે : ઇન્ડિયન લાયોનેસ ક્લબના સૌજન્યથી કેમ્પનું આયોજન મોરબી : આજે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના સૌજન્યથી સદ્દગતની યાદમાં એક દિવસીય ફ્રી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન...

હળવદ SBI બેંક સાથે હોમ લોનના નામે ૯૧ લાખની છેતરપીંડી, સાત સામે ફરિયાદ

હળવદ: હાલ શહેરની એસબીઆઈ મેઈન બ્રાંચમાંથી સાત ઇસમોએ હોમ લોનની માંગણી કરીને વર્ષ ૨૦૧૬ થી હાલ સુધીમાં કુલ ૯૧ લાખની લોન મેળવીને લોન અને સબસીડી મેળવી લીધા બાદ લોન નહિ ભરીને...

મોરબી તાલુકા પોલીસે બિહારના ખુન તથા ખુનની કોશિષના ગુન્હાના બે અપરાધીને ઝડપ્યા

બિહાર પોલીસની સાથે રહી ઉંચી માંડલ સિરામીક ફેકટરીમાંથી બન્નેને ઝડપી લીધા મોરબી : હાલ બિહાર રાજયમાં હત્યા અને હત્યાની કોશિષના ગુન્હામાં નાસતા ફરતા બે અપરાધિઓને મોરબી તાલુકા પોલીસે બિહાર પોલીસની સાથે રહી...

મોરબીમાં ટ્રાફીકથી ધમધમતા નબળા રસ્તાઓનું સમારકામ કરવા માંગ

સામાજિક કાર્યકર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત મોરબી : હાલ મોરબીમાં સતત ટ્રાફીકથી ધમધમતા નવાડેલા રોડ અને તખ્તસિંહ મેઈન રોડ સહિતના ખરાબ થઈ ગયેલા રસ્તાઓને રીપેર અથવા નવા કરવા બાબતે મોરબીના...

હળવદ: હરખના તેડામાં ટોપરાપાક જમ્યા અને 70ને ફૂડપોઇઝનિંગ

હળવદના કુંભારપરા વિસ્તારમાં સામાજિક પ્રસંગમાં હડિયાહળી : રાતભેરના મહેમાનો પણ દવાખાને દોડ્યા હળવદ : હાલ હળવદના કુંભારપરા વિસ્તારમાં આજે હરખના તેડા સમાન સામાજિક પ્રસંગમાં જમણવારમાં ટોપરાપાક ખાધા બાદ મહેમાનોને હડિયાહળી થઈ પડી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe