Thursday, September 11, 2025
Uam No. GJ32E0006963

લૂંટેરી દુલ્હન ! યુવાન સાથે એક લાખ રૂપિયામાં લગ્ન કરી દુલ્હન રફુચક્કર

મોરબી : લગ્નવાંછું યુવાન સાથે લગ્નના નાટક કરી રૂપિયા પડાવી લેતી ટોળકી સક્રિય બની છે ત્યારે આવા જ એક બનાવના હળવદ તાલુકાના ચરડવા ગામના યુવાનના બહેનના જેઠના પુત્ર મારફતે ઓળખાણ થયા...

હળવદમાં રીપેરીંગ માટે પડેલી કારમાં ઓચિંતી આગ લાગી

હળવદ : હળવદના સરા રોડ ઉપર નર્મદા કેનાલની બાજુમાં સિદ્ધનાથ પાર્કમાં ગેસ વેલ્ડીંગના કામ માટે મુકવામાં આવેલી એક ફોર્ડ કંપનીની કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ આગને કારણે કાર સંપૂર્ણ બળીને...

મોરબીમાં લોકડાયરામાં બાળ કલાકાર મીરા દવેએ બોલાવી ભજનની રમઝટ

મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ રામેશ્વર ફાર્મ ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા નંદી ઘર નિર્માણના લાભાર્થે લોકડાયરો યોજાયો હતો. જેમાં સુર સમ્રાટ કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી (લોક સાહીત્યકાર) ,મિલન પટેલ...

મોરબીમાં બેફામ સ્કોર્પિયો ચલાવી આતંક મચાવનાર શખ્સને કાયદાનું ભાન કરાવતી પોલીસ

મોરબી : મોરબીમાં સામાકાંઠે ગઈકાલે બેફામ સ્કોર્પિયો ચલાવીને ઉધમ મચાવનારા શખ્સને પોલીસે પકડી પાડી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસે આ ગંભીર બનાવની નોંધ લઈ આરોપીને કાયદાનું બરાબર ભાન કરાવ્યું હોય...

મોરબી જિલ્લામાં તા.27 અને 28એ માવઠાની આગાહી

મોરબી : સ્વેટર સાથે રેઇન કોટ પણ હવે રાખવો પડે તેવી નોબત આવી છે. કારણકે મોરબી જિલ્લામાં ભરશિયાળે તા.27 અને 28 એમ બે દિવસ માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...

મોરબીમાં પોકસો તથા અપહરણ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

  મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના...

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને...