હળવદ: ચરાડવા ગામે વાડામાંથી 29 બોટલ દારૂ ઝડપાયો
હળવદ : હાલ હળવદ તાલુકાના ચરાડવા ગામે પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનના વાડામાંથી વિદેશી દારૂની 29 બોટલ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે...
મોરબી: ચકીયા હનુમાનજીના મન્દિર સામે શ્રી રામ મોબાઈલમાં આગ
મોરબી: મોરબીના ચકીયા હનુમાનજીના મન્દિર સામે શ્રી રામ મોબાઈલ માં અચાનક આગ લાગી હતી
આ આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા મોબાઇલની દુકાનમાં અંદાઝે એક લાખ રૂપિયાનું નુકશાન થયાના અહેવાલ મળી રહયા છે...
મોરબીની વધુ એક શાળામાં કોરોનાનો પ્રવેશ : 6 વિદ્યાર્થીઓ સહિત કુલ 24 પોઝિટીવ
મોરબી શહેરમાં 12 અને ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં 12 અને મોરબી ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે. શહેરની નાલંદામાં...
મોરબીમાં ૩૮ કરોડના ખર્ચે પાણી-ભૂગર્ભના કામો મંજુર કરાયા
આ કામો વહેલામાં વહેલી તકે હાથ ધરવામાં આવશે : રાજયમંત્રી મેરજા
મોરબી : હાલ લોકોની પ્રાથમિક જરૂરીયાતના એવા મોરબીના ૩૮ કરોડના પાણી પુરવઠા યોજનાના કામો અને ભૂગર્ભ ગટર યોજનાના કામોને રાજયમંત્રી બ્રિજેશ...
મોરબી જિલ્લાના ૧૧ ઘરોને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા
કોરોના વાયરસના વધતા કેસોને પગલે અધિક કલેક્ટરનું જાહેનામુ પ્રસિદ્ધ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર તા.૦૧/૦૧/૨૦૨૨ના અને તા.૦૩/૦૧/૨૦૨૨ના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારના જાહેરનામા અનુસાર...












