મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું
મોરબી : હાલ મોરબીની અવની ચોકડી પાસે કેનાલ રોડ પર આવેલ મેઘાણી પ્રાથમિક શાળા ખાતે પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોમાં પક્ષીપ્રેમ જાગે અને પક્ષીઓને પણ આશ્રય...
મોરબી જિલ્લામાં કાલે શુક્રવારે 145 સ્થળોએ કોરોના રસી આપવામાં આવશે
મોરબી: હાલ જિલ્લાભરમાં કોરોનાને નાથવા દિનપ્રતિદિન સઘન વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરાઈ રહી છે.જે અંતર્ગત આવતીકાલે શુક્રવારે જિલ્લાના અલગ-અલગ 145 સ્થળે કોરોના વેક્સિન આપવામાં આવશે.
આ વેક્સિનેશન ડ્રાઈવમાં મોરબી તાલુકાના 49,માળીયા તાલુકાના...
મોરબી જિલ્લામાં સુશાસન સપ્તાહ અંતર્ગત સંખ્યાબંધ કાર્યક્રમો યોજાશે
ઉચ્ચ અધિકારીઓને આયોજન સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપતા મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલ
મોરબી :હાલ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિતે સુશાસન સપ્તાહની ઉજવણી સમગ્ર રાજ્યમાં તા.૨૫/૧૨/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ દરમ્યાન...
મોરબીમા વિકાસ કામોને વેગ આપવામાં આવશે : નગરપાલિકા
ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો દ્વારા એકસૂત્રતા સાથે વિકાસ કામોને વેગવાન બનાવાયા હોવાનો દાવો
મોરબી : હાલ મોરબી નગરપાલિકામાં બહુમતીવાળી ભારતીય જનતા પક્ષની સરકાર રચાયા બાદ શહેરના જુદા-જુદા વિકાસના કામો વેગવાન બનાવ્યા હોવાનું...
હળવદ: ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
હળવદ : હાલ હળવદમાં ભાગીદારે નફાની વહેંચણી પેટે આપેલ ચેક રિટર્ન થયાના કેસમાં કોર્ટે આરોપી એવા ભાગીદારને નિર્દોષ જાહેર કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો તરીકે ફરિયાદી મનીષભાઈ...












