Sunday, March 29, 2026
Uam No. GJ32E0006963

રવાપરમાં અજાણી મહિલા ત્રણ ‘દિ માં ચૂંટણી પ્રચારના 50 જેટલા બેનરો ફાડીને લઈ ગઈ

અહીં બેનરો એકાએક ગાયબ થવા લાગતા સર્જાયા અનેક તર્ક-વિતર્ક, બાદમાં સીસીટીવી ફૂટેજ પરથી સામે આવી હકીકત મોરબી : હાલ મોરબીના રવાપરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક અજાણી...

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી : આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં મોરબી શહેર યુવા ભાજપ ટીમ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 15 ડિસેમ્બરના રોજ લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની...

ટંકારા તાલુકામાં 10 ગામો સમરસ થતા 22 ગામોમાં જ ચૂંટણી

21 સરપંચની જગ્યા માટે 46 ઉમેદવારો મેદાને : 113 વોર્ડ માટે 245 ઉમેદવારો ટંકારા : હાલ ટંકારા તાલુકામાં 10 ગામો સંપૂર્ણ સમરસ અને 10 ગામો અંશતઃ સમરસ થયા છે ત્યારે બાકી રહેતા...

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે 1557ની અટકાયત કરાઈ

મોરબી જિલ્લાના 592 માંથી 576 પરવાનેદારોએ હથિયારો જમા કરાવ્યા મોરબી : હાલ મોરબી જિલ્લામાં આગામી 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. તેથી આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ...

‘મચ્છુ ન્યૂઝ મોરબી’ અખબાર ની ચેનલ સબ્સ્ક્રાઇબ કરો

મોરબી: મોરબીમાં શરુ થયેલ 'મચ્છુ ન્યૂઝ મોરબી' અખબારની યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી મેળવો મોરબીના મુખ્ય સામાચાર 'મચ્છુ ન્યૂઝ મોરબી' માં જાહેરાત તેમજ પ્રેસ નોટ આપવા માટે સંપર્ક કરો :- કાળુભાઇ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe