Friday, January 10, 2025
Uam No. GJ32E0006963

ગુજરાતી ફિલ્મ ‘રામ ભરોસે’માં મોરબીના ભવાઈ કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા

મોરબી : ગુજરાતી ફિલ્મના મેકર્સ વિષય વસ્તુની વૈવિધ્યતા સાથેની ગુજરાતી ફિલ્મોમાં ગુજરાતની સંસ્કૃતિ અને તેની ભવ્યતાને દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવી જ એક વૈવિધ્યસભર વિષય સાથેની ગુજરાતી ફિલ્મ...

ટંકારાની કન્યા શાળામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે યોગ, યજ્ઞ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ટંકારા : ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ટંકારા તાલુકાની કન્યા પ્રાથમિક શાળા ખાતે યોગ કોચ કંચનબેન સારેસા તથા ડિમ્પલબેન સારેસા દ્વારા ચાલી રહેલ GSYB નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં યોગ, યજ્ઞ...

મોરબીના મુખ્ય માર્ગો પર રખડતાં ઢોરનો ત્રાસ !!

મોરબી : મોરબીમાં અવાર નવાર રખડતાં ઢોરના કારણે અકસ્માતના બનાવો બનવા અને ટ્રાફિકજામ થઈ જવો જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તંત્રના વાંકે આજે પણ મોરબીના મુખ્ય માર્ગો પર રખડતાં ઢોર અડીંગો...

ચોરીના મોટરસાયકલ સાથે માળિયાનો યુવાન ઝડપાયો

મોરબી : મોરબી શહેરમાં લગાવેલા નેત્રમ સીસીટીવી કેમેરા તેમજ ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ચોરી થયેલા મોટરસાયકલ સાથે માળિયાના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી હનીફ સંધવાણી (ઉં.વ. 30, રહે, સંધવાણી શેરી,...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી ના યુવા જ્યોતિષ યશસા જન્માક્ષરમ વાળા ભાગવત આચાર્ય શ્રી કિશન ભાઈ પંડ્યા ની...

મોરબી ના યુવા જ્યોતિષ યશસા જન્માક્ષરમ વાળા ભાગવત આચાર્ય શ્રી કિશન ભાઈ પંડ્યા ની આગામી તારીખ 12 જાન્યુઆરી થી ઉત્તરાખંડ ની ભૂમિ માં દેવ...

હળવદમાં સેવાભાવી સંસ્થાઓએ 1100થી વધુ ટુ-વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા

હળવદ : હાલ હળવદમાં સેવાભાવી સંસ્થા દ્વારા પતંગની દોરીથી બચાવવા 1100 ટુ- વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ નિઃશુલ્ક લગાડી આપ્યા હતા. મકર સંક્રાંતિના પર્વ દરમિયાન...

મોરબી મહાપાલિકાને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વિભાજીત કરી

મોરબી : હાલ મોરબી મહાપાલિકાને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વિભાજીત કરવામાં આવી છે. એટલે હવે જે તે વિસ્તારના લોકોને તેમની ઝોન...

મોરબી સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવ્યો: 140 જીવીટી એકમો બંધ કરવા વિચારણા

મોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે. ખાસ કરીને જીવીટી ટાઇલ્સ ઉત્પાદન કરતા એકમોને મોટો ફટકો પડી રહ્યો છે. ત્યારે...

બોરવેલમાં પડેલી યુવતી 33 કલાક બાદ જીંદગીની જંગ હારી

કચ્છ: હાલ ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં એક 18 વર્ષની યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. જેને લઈને અત્યારે દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. આજે એ...