મોરબીના ચિત્રાધૂન મંડળ દ્વારા દિવ્યાંગ યુવાનને રૂ. 11 હજારની આર્થિક સહાય અપાઈ
મોરબી : ગઈકાલે તા. 25ના રોજ મોરબીના ચિત્રાધૂન મંડળના સભ્ય ભીખાભાઈ લાેરિયાનો જન્મદિન છે. આથી, તેમના વરદ હસ્તે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પુનિત સુયાણીને આર્થિક સહાય આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પુનિત...
મોરબીની સુદર્શન સોસાયટીના રહીશો દ્વારા ચુંટણી બહિષ્કારની ચીમકી અપાઈ !!
ચૂંટણી પૂર્વે ભૂગર્ભ, રોડ-રસ્તા અને પાણી, સ્ટ્રીટલાઇટની સમસ્યા ઉકેલવા માંગ
મોરબી : હાલ મોરબીમાં લીલાપર-કેનાલ રોડ પર આવેલ સુદર્શન સોસાયટીમાં રહેતા ખીમજીભાઈ ટી. કાનાણી તથા સોસાયટીના સભ્યો દ્વારા મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસરને...
માટેલધામ ખાતે આઈ શ્રી ખોડિયાર જયંતિની કેક કાપી ભક્તિભાવ પૂર્ણ ઉજવણી
માં ખોડીયાર નો આજે જન્મદિવસ : ભક્તોમાં હર્ષની લાગણી : માટેલ ધામ ખાતે કેક પણ કાપવામાં આવ્યો
મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ધામ ભક્તિ અને આસ્થાનું અનેરૂ પ્રતીક છે જ્યાં મા ખોડિયાર ના...
મોરબીમાં 6 હજારની ઉઘરાણી મામલે યુવાનનું અપહરણ કરવાની સાથે હુમલો
ચાર શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ
મોરબી : મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયામાં ચૂકવવાના બાકી રહેતા 6 હજારની ઉઘરાણી મામલે યુવાનનું ચાર શખ્સોએ અપહરણ કરીને હુમલો કર્યો હોવાનો બનાવ...
મોરબીમાં ચૂંટણી પ્રચારમાં હજુ ટાઢોળુ : મતદારો નારાજ
મતદારોને મનાવવા ભજીયા પાર્ટીના આયોજન , તાવા પાર્ટીના આયોજન પણ શરૂ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોના અકળ મૌન વચ્ચે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ તો કરી...


















