Saturday, April 4, 2026
Uam No. GJ32E0006963

મોરબી સર્કલમાં હજુ ખેતીવાડીના 245 ફીડર બંધ, 622 પોલ ડેમેજ, 67 ટીસી બંધ !!

પીજીવીસીએલની ટીમોએ તનતોડ મહેનત કરી ગત રાત્રીના 1 વાગ્યા સુધીમાં 89 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો, હાલ એક પણ ગામો અંધારપટ્ટમાં નહિ મોરબી : મોરબી જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસરના લીધે પીજીવીસીએલને ભારે...

હળવદમાં 300 જેટલા વીજ થાંભલા ધરાશયી, હજુ પણ 108 ફીડર બંધ

વાવાઝોડામાં ખેતીવાડી વિસ્તારમાં વીજ થાંભલા ધરાશયી થતા તંત્ર દ્વારા મરામતની પણ  કામગીરી હળવદ : હાલ મોરબી જિલ્લામાં વાવાઝોડાએ પીજીવીસીએલને ભારે નુકશાન પહોંચાડ્યું છે ત્યારે હળવદ પંથકમાં ખેતીવાડી વિસ્તારમાં 300 જેટલા વીજપોલ ધરાશયી...

વાવાઝોડાની નુક્શાનીનું નિરીક્ષણ કર્યા બાદ 1000 કરોડનું રાહત પેકેજ જાહેર કરતાં વડાપ્રધાન મોદી

મૃતકનાં પરિજનોને 2 લાખ, ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય: કેન્દ્રની ટિમો પરિસ્થિતિની વધુ સમીક્ષા કરવા પણ  આવશે ગુજરાત મોરબી : તૌઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ગુજરાતની ઉડતી મુલાકાતે આજે સવારે પીએમ મોદી ભાવનગર...

મોરબી જિલ્લામાં ઉનાળુ તલ, બાજરી, મગ અને અળદને વ્યાપક નુકશાન : સર્વેની શરૂઆત

મોરબી, વાંકાનેર, હળવદ અને ટંકારામાં ખેડૂતોનો તૈયાર માલ પણ વાવાઝોડાની ઝપટે ચડી ગયો મોરબી : હાલ મોરબી જિલ્લામાં ઓણસાલ ખેડૂતોએ ગત વર્ષ કરતા પણ વધુ ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું પરંતુ વાવાઝોડાની...

મોરબીના સેવાભાવી અજય લોરિયાનું સિવિલ હોસ્પિટલના ડો.કાંતિલાલ સરડવા દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માન

ઓક્સિજન સિલિન્ડર બદલવા માટે માનવ શ્રમશક્તિ પુરી પાડવા બદલ અજય લોરીયાનો સિવિલ સુપ્રિન્ટન્ટે માન્યો આભાર મોરબી: હાલની કોરોના મહામારીની બીજી લહેર ઘાતક બની હતી. આ લહેર અત્યારે તેના પિક પર છે. રાજ્યમાં...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમાં બહુચર્ચિત લૂંટેરી દુલ્હન કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીના દીકરા રાહુલ સાથે આ કામના આરોપી નં.૧ રાજુભાઈ ઠકકરે આ કામના...