Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

મોરબીના રવાપર રોડ વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ થતા આક્રોશ !!

મોરબી : હાલ મોરબીના રવાપર રોડ આવેલ વિવેકાનંદ સોસાયટીમાં નગરપાલિકા દ્વારા વિતરણ થતા પીવાના પાણીમાં કેમિકલનું આખું પળ જામી જતું હોવાની ગંભીર અને ચોકવનારી વિગતો સામે આવી છે. આ અંગે...

મોરબી: પાટીદાર સમાજના અગ્રણી શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક ગોપાલભાઈ કાસુન્દ્રાને તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે  મોરબી: સેવાભાવી અને પાટીદાર સમાજના અગ્રણી શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન હોય તેમના સગા વ્હાલાઓ તેમજ સ્નેહીજનો તરફથી...

ધારાસભ્યશ્રી હવે વિડિયો ઓછા અને.. મોરબીના રોડ રિપેર વધુ કરો: કોંગ્રેસ

મોરબી : હાલ મોરબીમાં ગંદકી અને તૂટેલા રોડ રસ્તા મામલે પ્રજાએ સોશિયલ મીડિયામાં પોતાની વેદના ઠાલવ્યા બાદ ગઈકાલે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ દ્વારા વિડીયો સંદેશ જાહેર કરવામાં આવયા બાદ કોંગ્રેસી આગેવાનોએ...

રૂ.376 કરોડના ખર્ચે મોરબી સિરામિક ઉદ્યોગના આંતરિક રોડ રસ્તા બનશે

ગુજરાત રાજ્ય સરકારે ત્રણ ફેઝમાં કામને મંજૂરી આપી : પ્રથમ ચરણમાં 376 કરોડના ખર્ચે 31 રસ્તાના કામ કરાશે : કાંતિલાલ અમૃતિયા  મોરબી : હાલ મોરબી સિરામિક ઉદ્યોગને વર્ષોથી પરેશાન કરતી આંતરિક રોડ...

મોરબી: ટમેટા એ ભાવમાં 200 ની સપાટી વટાવી !!

મોરબી : હાલના સમયે 30થી 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાતા ટમેટાના ભાવમાં છેલ્લા એકથી દોઢ મહિનાથી સતત ભાવ વધારો થઇ રહ્યો છે, મોરબી, રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં 100...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...