મોરબીના હરિઓમ પાર્કમાં ગઈકાલ સોમવારે અમાસે બરફના શિવલિંગના દર્શન યોજાયા
મોરબી : ગઈકાલે મોરબીના હળવદ રોડ પર આવેલી હરિઓમ પાર્ક સોસાયટીમાં શ્રાવણી અમાસ એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ શ્રાવણ માસના અંતિમ દિવસે એકલિંગજી મહાદેવ મંદિરમાં અમરનાથ ધામ જેવા બરફના 3.5 ફૂટ...
આજે 3 સ્પેટેમ્બર : સવારે 10 વાગ્યા સુધીમાં જાણો કેટલો વરસાદ
મોરબી : હાલ આજે રોજ તારીખ 3 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યા થી 10 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ હળવદ તાલુકામાં પડ્યો છે.
આજે...
મોરબીના રવાપરના માજી સરપંચ શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની શ્રીજી ચારણ પામેલ છે
મોરબી : મોરબીમાં રવાપર ગામના રહેવાસી પુષ્પાબેન ગોપાલભાઈ કાસુન્દ્રા શ્રીજીચરણ પામેલ છે.
વિગતો અને માહિતી મુજબ રવાપર ગામના માજી સરપંચ શ્રી ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની પુષ્પાબેન ગોપાલભાઈકાસુન્દ્રા આજ રોજ તા. ૨/૯/૨૦૨૪ ના...
મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ
મોરબી : હાલ મોરબીમાં રવાપર ઘુનડા રોડ પર નવજીવન સ્કૂલની બાજુમાં આવેલા રામેશ્વર ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી...
રફાળેશ્વર મંદિરે આજે અમાસ નિમિત્તે શ્રદ્ધાભેર પિતૃતર્પણ કાર્ય
મોરબી : હાલ આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ સાથે સાથે સોમવતી અમાસનો પણ સંયોગ સર્જાતા શિવભક્તોઓએ શિવભક્તિની આહલેક જગાવી હતી. જેમાં આજે સોમવતી અમાસ નિમિત્તે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે...