Monday, April 6, 2026
Uam No. GJ32E0006963

મોરબી : મૂળ વાંકડા તા.મોરબી નિવાસી જીવતીબેન ચકુભાઇ ઘોડાસરાનું અવસાન થતા હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી : મૂળ વાંકડા તા.મોરબી નિવાસી જીવતીબેન ચકુભાઇ ઘોડાસરાનું અવસાન થતા અમો હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ (1)- ચાડમિયા ભરતભાઈ (જમાઈ) (2)-વિજયાબેન ભરતભાઈ ચાડમિયા (દીકરી)

હાઇકોર્ટમાં 304/એ ની ફરિયાદ છતાં મોરબીની સદ્ભાવના હોસ્પિટલને કોવિડ સારવારનું લાયસન્સ શા માટે?

મજબુર લોકોના જાન-માલને કસાઈ પ્રવૃત્તિ કરનારાઓને હવાલે કરવા એ પ્રજાદ્રોહ સમાન 'ભ્રષટાચારીઓ પૂજાય અને સજ્જનો મૂંઝાય' તેવો કોરોનથી પણ વધુ ખતરનાક સમય ચાલી રહ્યો છે. તેનો પુરાવો મોરબીની કુખ્યાત સદભાવના ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ અને...

મોરબીના લખધીરપુર રોડ પરની કેનાલમાં ન્હાવા ગયેલ યુવાન ડૂબી જતા મૃત્યુ

હાલ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કેનાલમાં ન્હાવા ગયેલ યુવાન ડૂબી જતા મોત થયું છે પરપ્રાંતીય યુવાન ન્હાવા કેનાલમાં ગયા બાદ ડૂબી જતા મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે મોરબીના લખધીરપુર રોડ...

કોરોનાનું નિયંત્રણ કરતી જિલ્લા પંચાયત કચેરી જ પોતે કોરોનાના ભરડામાં !!

મોરબી: ડીડીઓ, બે ડેપ્યુટી ડીડીઓ, પ્રા. શિક્ષણાધિકારી, હિસાબી અધિકારી, ખેતીવાડી અધિકારી અને આરોગ્ય શાખાના અધિકારીઓ ઝપટે મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની છે ત્યારે કોરોનાનું નિયંત્રણ કરતી જિલ્લા પંચાયત કચેરીમાં...

માસ્ક વગર ફરશો તો સાવધાન !! : કાલથી પોલીસની કડક ઝુંબેશ

મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા ડીજીપી દ્વારા તમામ જિલ્લા પોલીસવડા અને પોલીસ કમિશનરને માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી કરી રૂ.૧ હજાર દંડની વસુલાત કરવા આદેશ કર્યો છે. રાજ્યના...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe