મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે થશે
મોરબી : વિગતોનુસાર મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે યોજાનાર છે ત્યારે ઉજવણી સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં...
મોરબી માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં ઠેર ઠેર ખાડા !!
મોરબી : હાલ ચોમાસામાં વરસાદ પડવાથી દરેક રસ્તાઓનું ધોવાણ થતાં તંત્રની કામગીરીની પોલ ખુલ્લી જાય છે. આવું જ કંઈક મોરબી માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં પ્રવેશવાના રસ્તા પર થયું છે આમ...
મોરબીમાં રાજપૂત સમાજના ૯૧ જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન
મોરબીમાં તાજેતરમાં રાજપૂત સમાજ દ્વારા રવિવારે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સમાજના ૯૧ તેજસ્વી તારલાઓનું રાજ્યસભા સાંસદ, પૂર્વ મંત્રી, પૂર્વ ગૃહ મંત્રી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં બહુમાન કરવામાં આવ્યું હતું...
રાજકોટની સોનીબજારમાંથી અલકાયદાના ત્રણ આતંકવાદી ઝડપાયા
રાજકોટ : ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ દ્વારા આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની રાજકોટની સોનીબજારમાંથી ધરપકડ કરી છે. આ આતંકીઓ પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે. ત્રણેય આતંકી...
મોરબી: એસટી ભાડા વધતા રાજકોટ – મોરબી માટે રૂ. 10થી 20નો વધારો ઝીંકાયો !
મોરબી : હાલ ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા લાંબા સમયગાળા બાદ ગત મધ્યરાત્રીથી 25 ટકા ભાડા વધારો અમલમાં મુક્તા મોરબીથી રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતના શહેરોના ભાડામાં મિનિમમ રૂપિયા 10થી લઈ...