Tuesday, April 7, 2026
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં આજે પણ માત્ર 19 જ કોરોના કેસ દર્શાવાયા, એક દર્દીનું મૃત્યુ

મોરબી : હાલ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 31 માર્ચ, બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1939 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા...

મોરબી સબજેલના કેદીઓ માટે વેકસીનેશન કેમ્પ યોજાઈ ગયો

મોરબી : હાલ મોરબી સબ જેલ ખાતે આજે અર્બન હેલ્થ સેન્ટર લીલાપર દ્વારા 45 વર્ષથી ઉપરના તમામ કેદીઓ માટે કોરોના રસીકરણના કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. હાલ જેલમાં કુલ 221 કેદીઓ...

મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાં 163 ઓરડાની અછત

વર્ષ 2018-19માં 40 અને 2019-20માં 35 નવા ઓરડા બનાવાયા : સરકારનો જવાબ મોરબી : હાલ રમશે ગુજરાત…ભણશે ગુજરાત…વાંચશે ગુજરાત…પણ સુવિધા મળે તો! મોરબી જિલ્લામાં સરકારી શાળાઓમાં હજુ પણ 163 ઓરડાની ઘટ હોવાનું...

મોરબી યાર્ડમાં ધીંગું મતદાન : ખરીદ-વેચાણ સંઘનું 100 % મતદાન

મોરબી : હાલ ભાજપ અને કોંગ્રસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન મોરબી માર્કેટિંગ યાર્ડમાં સવારથી ત્રણેય વિભાગોમાં મતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કરતા સાંજ સુધીમાં ખેડૂત વિભાગમાં 93 ટકા, વેપારી વિભાગમાં 95 ટકા...

લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વધુ ટેસ્ટ કીટ ફાળવવા માંગણી

ટંકારા : ટંકારા લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલ ગામડાઓમાથી કોરોનાના ટેસ્ટ માટે લજાઈ PHC કેન્દ્ર પર લાઈનો લાગી રહી છે. ત્યારે કેન્દ્રમાં કોરોના ટેસ્ટ માટે આજુબાજુના ગામોમાંથી આવતા લોકોને કીટ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe