મોરબી: પતંગબાજોનું જામ્યું છે પતંગયુદ્ધ
મોરબીમા દરેક મકાનની અગાશીઓ ઉપરથી “કાઇપો છે” ની નિર્દોષ ધમાલ મસ્તીની છોળો ઉડી, આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું : તલ,મગફળીની ચીકી, તલ-મમરના લાડુ શેરડી,બોર ,ઝીઝરા, ઉધયુની જ્યાફ્ટ સાથે મકરસંક્રાંતિએ દાન-પૂર્ણયની સરવાણી...
ઉત્તરાયણના શુભ દિવસે દાન પુણ્ય કરવાથી મળે છે બે ગણું પુણ્ય જાણો માહિતી
મહાભારતના સમયના ભીષ્મ પિતામહે પણ પ્રાણ ત્યાગવા માટે છ મહિના સુધી સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશે તેની રાહ જોઈ હતી.
મોરબી: આજે સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે છે તેને સંક્રાતિ કહે છે....
મોરબીમાં જુગાર રમતા 7 પકડાયા : રૂ. 2.15 લાખની રોકડ પોલીસ દ્વારા જપ્ત
મોરબી : તાજેતરમા મોરબીના જોન્શનગરની શેરીનં.૧૧ માં જાહેરમાં રોડ ઉપર જુગાર રમતા હુશેનભાઇ હાજીભાઇ જામ,કિશનભાઇ નારણભાઇ સરવૈયા,દિલાવરભાઇ ઉર્ફે ભીચુ કાસમભાઇ કટીયા, નીજામભાઇ સલીમભાઇ મોવર, નિજામભાઇ જુસબભાઇ કટીયા, રજાકભાઇ અબ્દુલભાઇ વાઘેર, રફીકભાઇ...
મોરબીમાં સગીરાને ફોસલાવી જનાર યુવક સામે પોલીસ ફરિયાદ
મોરબી : તાજેતરમા મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતી એક સગીરાને હબીબ રસુલભાઇ મિયાણા નામનો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોય સગીરાની માતાએ આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે...
વાંકાનેર: કરુણા અભિયાન અંતર્ગત દોરાથી ઘાયલ પશુ-પક્ષી માટે સારવાર કેન્દ્ર શરૂ
આજે પતંગના દોરાથી ઘાયલ અબોલ પશુ-પક્ષીની સારવાર માટે બર્ડ હેલ્પ લાઈન ગ્રુપ અને વન વિભાગ દ્વારા વાંકાનેર માર્કેટ ચોકમાં સારવાર કેન્દ્ર શરૂ
વાંકાનેર : હાલ સરકાર દ્વારા કરૂણા અભિયાન પ્રોજેકટ શરૂ કરવામાં...










