Friday, September 26, 2025
Uam No. GJ32E0006963

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર પાણી ભરાયા છે. આવી જ ઘટના હળવદ...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે....

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને જરૂરતના સમયે જ આવેલ વરસાદને કારણે મોરબી,...

મહેન્દ્રનગરમાં ખાડાનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી પરિસ્થિતિ વધુ કપરી બની છે. જેના કારણે...

પીપળી રોડ પરની તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા

મોરબી: સતત વરસી રહેલી વરસાદને પગલે પીપળી રોડ પર આવેલ તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા છે. ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ હોવાથી સોસાયટીના રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેથી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....