Friday, April 10, 2026
Uam No. GJ32E0006963

થર્ટી ફર્સ્ટને લઈને આજે રાત્રે 18થી વધુ જગ્યાએ નાકાબંધી : 600 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

મોરબી : આજે મોરબીમાં થર્ટી ફર્સ્ટને લઈને આજે પોલીસ એક્શન મોડમાં રહેશે. જિલ્લામાં 18થી વધુ જગ્યાએ નાકાબંધી ગોઠવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવશે તેવું જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું છે. જિલ્લા પોલીસ...

મોરબી :આજે સાંજે સોમવતી અમાસના સીધેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતીનું આયોજન

મોરબી : આવતીકાલે તા. 30ને સોમવારના રોજ સાંજે 6.30 કલાકે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, માર્કેટિંગયાર્ડની સામે આવેલા સીધેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઆરતી દાતા ત્રીવેદી એસોસીયેટસ તથા...

મોરબી:વ્યાજ વટાવ અને દારૂના ગુનામાં અનેકવાર પકડાયેલ બે આરોપીની પાસા તળે અટકાયત

મોરબી જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેરમાં ગેરકાયદેસર વ્યાજ વટાવના ધંધા કરી ગુના આચરતા તેમજ અવાર નવાર દારૂના કેસમા પકડાયેલ અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા...

મોરબીના લાતી પ્લોટમાં કાદવમાં ટ્રક ફસાઇ ગયો

મોરબી : હાલ મોરબીના લાતી પ્લોટમાં આજે એક ટ્રક ફસાઈ ગયો હતો. જેને કારણે આ વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર લાતી પ્લોટ 7માં આજે લોખંડના...

પોલીસ કાર્યવાહી બંધ નહિ થાય તો આંદોલન કરાશે : રિક્ષાચાલકોનું કલેકટરને આવેદન

મોરબી : મોરબીમાં પોલીસ કાર્યવાહીના વિરોધમાં પરશુરામ પોટરી ખાતે રિક્ષાચાલકોએ એકત્ર થઈ રેલી યોજી હતી. ત્યારબાદ તેઓએ જિલ્લા કલેકટરને આવેદન આપીને જો કાર્યવાહી બંધ નહિ થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe