Thursday, May 14, 2026
Uam No. GJ32E0006963

મોરબીના મુખ્ય માર્ગો પર SP, DYSP સહિતના પોલીસ કાફલાની ફ્લેગ માર્ચ યોજાઈ

(કૌશિક મારવાણીયા) મોરબી : મોરબીમાં આજે એસપી, ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાની ફ્લેગ માર્ચ યોજાઈ હતી અને પોલીસે ફરજિયાત માસ્ક સહિતના સરકારના તમામ નિયમોની કડક અમલવારી કરવાની શહેરીજનોને સૂચના આપી હતી. મોરબીમાં હાલમાં...

મોરબીમાં LCB પીઆઇ વી.બી.જાડેજાને હોમ ક્વોરન્ટાઇન કરાયા

બંદોબસ્ત દરમિયાન કોરોના પોઝીટીવ સુરતના એ.સી.પી. સરવૈયાના સંપર્કમાં આવ્યા હતા મોરબી : કોરોનાની મહામારી દરમિયાન લોકડાઉન હોય કે અનલોક પોલીસ ખાતું નિષ્ઠાપૂર્વક સતત ખડેપગે રહી કાર્ય કરી રહ્યું છે. અત્યાર સુધી મોરબી...

મોરબીની શાળાએ ત્રણ માસની ફી માફીનો નિર્ણય લીધો

હાલ કોરોના મહામારીમાં વેપાર રોજગારને અસર થઇ હોવાથી આર્થિક તંગીનો સામનો સૌ કોઈ કરતુ હોય અને વધુમાં ખાનગી શાળાઓ ફી ઉઘરાવી વાલીઓને પરેશાન કરતી હોવાની ફરિયાદો ગુજરાતના અનેક શહેરમાં જોવા મળી...

મોરબી : જેતપર પાસે દાઝી ગયેલ પરપ્રાંતીય મજૂર દંપતી ખંડિત, સારવાર દરમિયાન પત્નીનું મોત

મોરબી : મોરબીના જેતપર રોડ પર આવેલ સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતું દંપતી થોડા દિવસ પહેલા દાઝી ગયું હતું. આથી, બંનેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પત્નીનું સારવાર દરમિયાન...

મોરબી : સિરામીક ફેકટરી દ્વારા પ્રદુષિત પાણીનો કેનાલમાં નિકાલ: લોકોના આરોગ્ય સાથે ચેડાં

સ્થાનિકે વીડિયો બનાવી સીરામીક કંપનીની પોલ ખોલી : સીરામીક ફેક્ટરી દ્વારા સફેદ રગડા જેવું કેમકીલ પાણી કેનાલમાં નિકાલ કરીને જન આરોગ્ય સાથે ચેડાં કરાતું હોવાનો આક્રોશ ઠાલવ્યો મોરબી : મોરબી નજીક નીચી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...