રફાળેશ્વર પાસે રોડ ઉપર કોલસા ભરેલો ટ્રક પલટી મારી ગયો
મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે હાઇવેના સર્વિસ રોડ ઉપર કોલસા ભરેલો ટ્રક પલટી મારી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. બનાવને પગલે લોકોના ટોળા...
આયુષ હોસ્પિટલના PMJAY યોજનાના મોટા પ્રમાણમાં ક્લેમ મામલે કલેકટર દ્વારા તપાસના આદેશ
મોરબી : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનાનો લાભ મેળવવા માટે તબીબોએ એક સાથે અનેક દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરી નાખવાની ચકચારી ઘટના બાદ રાજ્યની અનેક હોસ્પિટલો શંકાના ઘેરામાં આવી ગઈ છે ત્યારે...
મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી લાખોની ચોરી કરનાર ચાર કર્મચારી ઝડપાયા
મોરબી : નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન વાળી શેરીમાં આવેલ લાઈટ માઈક્રો ફાયનાન્સ પ્રા....
મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ
મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર...
વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !
વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે.
વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ...