મોરબી: જેતપર (મચ્છુ) ગામના મહિલા સરપંચના પતિને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ
મેારબી તાલુકા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ જેતપર (મચ્છુ) ગામે પોસ્ટ ઓફિસ પાસે રહેતા અને સરપંચના પતિ નિલેશભાઇ પ્રાણજીવન યભાઈ અઘારા પટેલ (ઉંમર ૪૦) નામનાે યુવાન ગઇકાલે ગામમાં વિનુભાઈના ગેરેજ નજીક...
વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં ઇલેક્ટ્રિક શોકથી બે શ્રમિકોના મોત
વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં કામ કરતા બે શ્રમિકોને કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા બંને યુવાનના કરુણ મોત થયા છે બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી...
મોરબી જિલ્લો ફરી કોરોના મુક્ત : ટંકારાના પોઝિટિવ દર્દીને મળી હોસ્પિટલમાંથી રજા
ટંકારાના યુવકને રાજકોટની ખાનગી હોસ્પિટલમાંથી અપાઈ રજા : યુવકને 7 દિવસ હોમ આઇસોલેશનમાં રખાશે : મોરબી જિલ્લામાં હવે એક પણ એક્ટિવ કેસ નહીં
ટંકારા : ટંકારાના જયનગરમાં એક યુવક કોરોના સંક્રમિત થયો...
મોરબીના લાલબાગ નજીક નાસ્તાની લારીઓને ધંધો શરુ કરવા કલેક્ટરને રજુઆત
મોરબી : મોરબીના લાલબાગ નાસ્તા ગલી વેપારી મંડળ દ્વારા નાસ્તાની લારીઓને રોજગાર-ધંધા માટે મંજૂરી આપવા અધિક કલેકટર કેતન જોશીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.
આ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં સામા કાંઠે,...
મોરબી : આજથી ત્રિમંદીર સવારે 9 થી સાંજે 6 સુધી ખુલ્લું રહેશે
(રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીમાં સુપ્રસિદ્ધ ત્રિમંદીર આજથી સવારે 9 થી સાંજે 6 સુધી ખુલ્લું રહેશે તેવું જાણવા મળેલ છે














