શનિવાર: મોરબીમાં વધુ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લામાં કુલ કેસ 223
એક ખાનગી લેબોરેટરીમાં અને ચાર જામનગર લેબમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યા
મોરબી : મોરબીમાં આજે 25 જુલાઈ, શનિવારે સાંજે એક સાથે પાંચ કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા છે. આજના નવા પાંચ કેસ સાથે...
મોરબીના ગાંધીચોક પાસે કચરો ફેકનાર પર કાર્યવાહી થશે : પાલિકા અને પોલીસની ટિમ રહેશે...
વર્ષો જૂની અતિશય ગંદકીની સમસ્યા ઉકેલવા તંત્રના સઘન પ્રયાસો : પાલિકા તંત્રએ કચરાના ગંજની સફાઈ કરીને મેદાનને ચોખ્ખું કર્યું
મોરબી : મોરબી પાલિકા કચેરીની પાછળ ગાંધીચોક પાસે શાકમાર્કેટ સામે આવેલી દિવાલના ભાગે...
વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન દ્વારા સમાજના વિધાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ તથા કોરોના વોરિયર્સ...
વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન દ્વારા સમાજના વિધાર્થીઓ ને વિના મૂલ્યે નોટબુક વિતરણ તેમજ સમાજના કોરોના વોરિયર્સ નો સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો હતો
શ્રી સેન યુવા સંગઠન દ્વારા વાળંદ સમાજ ના તમામ...
રોટરેક્ટ ક્લબ ઓફ હળવદ દ્વારા પ્રજ્ઞાચક્ષુ કન્યાઓએ બનાવેલ 500 રાખડીઓનું રાહતદરે વિતરણ કરાયું
રક્ષાબંધનના પવિત્ર પર્વ ઉપર અંધ કન્યા પ્રકાશ ગૃહ અમદાવાદની બ્લાઇન્ડ બાળાઓ દ્વારા બનાવવામાં આવેલ સુંદર રાખડીઓનું ફક્ત 10 રૂપિયાના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટનો આશય આવી કન્યાઓને પ્રોત્સાહિત કરવા, આત્મનિર્ભર...
માળીયા (મી.) તાલુકા કોંગ્રેસના પ્રમુખ સહીત 60 આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો
મેરજાના સમર્થનમાં કોઈ હોદ્દાની લાલચ વગર બીજેપીમાં જોડાયા હોવાનો માળીયા મી. તાલુકા કોંગ્રેસ પ્રમુખનો દાવો
આઈ.કે. જાડેજા, સૌરભ પટેલ, મોહનભાઇ કુંડારીયા, બ્રિજેશ મેરજા, કાંતિ અમૃતિયા સહિતના બીજેપી આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાનીય...