Monday, April 6, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં રોમિયોગીરી કરતા ઝડપાયેલા શખ્સ પાસે રિકન્ટ્રક્શન કરાવતી પોલીસ

મોરબી : મોરબીની અવની ચોકડી નજીક સરાજાહેર યુવતીની છેડતી કરનાર આરોપીને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવી સરઘસ કાઢતા બનાવ સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને રોમિયોને...

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

મોરબી : મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર...

મોરબી જીલ્લા કલેકટરને બઢતી આપવામાં આવી

રાજય સરકાર તરફથી ૧૨ આઈએએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે જેમાં મોરબી જિલ્લા કલેકટર આર.જે. માકડીયાને પણ રાજ્ય સરકાર તરફથી બઢતી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૪ની બેચના ૧૨ આઈએએસ અધિકારીઓને...

મોરબીમાં જેતલસરની તરુણીને ન્યાયની માંગ સાથે મહિલા સંસ્થા દ્વારા આવેદન પત્ર

મોરબી: હાલ જેતપુરના જેતલસર ગામે તરુણીની હત્યાના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે જેમાં આજે મોરબી ખાતે મહિલા સંસ્થાની બહેનોએ અધિક કલેકટરને આવેદન પાઠવીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ન્યાય આપવાની...

મોરબી જિલ્લામાં આજે મેગા કોરોના વેક્સિનેશનનું આયોજન થશે

જિલ્લામાં અલગ-અલગ 166 સ્થળે વેક્સિન આપવામાં આવશે મોરબી: આજે મોરબી જિલ્લામાં મેગા કોરોના વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લામાં કુલ 166 સ્થળે કોરોનાની વેક્સિન આપવામાં આવશે. મોરબી જિલ્લામા અલગ-અલગ 166 સ્થળે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe