મોરબી બ્રિજ દૂર્ઘટના કેસની તપાસ CBIને સોંપવા હાઇકોર્ટમાં અરજી
મોરબી: મોરબી બ્રિજ દૂર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં ઈઇઈં તપાસની માંગ સાથે અરજી કરવામાં આવી છે. બીજી તરફ મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની પણ માંગ કરી છે. મહત્ત્વપૂર્ણ...
મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રીનું દુઃખદ અવસાન
મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રીનું દુઃખદ અવસાન*
મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રી કુસુમબેન નરભેરામભાઈ ઉઘરેજા (ઉ.વ.62)નું આજે તા.19/06/2024ને બુધવારના દુખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.20/06/2024ને...
મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડનો આજે જન્મદિન
મોરબી: મોરબી શહેર ભાજપ પ્રમુખ અલ્પાબેન ક્કકડ નો જન્મદિવસ. અલ્પાબેન 45 વર્ષ પૂરા કરી 46 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે
હર હંમેશ મોરબી શહેરમાં સેવાકીય પ્રવૃતિમાં આગ્રેસ રહેવા અલ્પાબેન માં...