માહેશ્વરી પ્રગતિ મંડળ દ્વારા મહેશ નવમીની ઉજવણી કરાઈ
મોરબી : ગત તારીખ 15 જૂન ને શનિવારના રોજ માહેશ્વરી સમાજનો ઉત્પતિ દિવસ એટલે કે મહેશ નવમીની માહેશ્વરી પ્રગતિ મંડળ- મોરબી દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન મહેશના વંશ એટલે...
મોરબીમાં ઈદ અલ-અદહાની ઉજવણી કરાઈ
મોરબી (આમદશા શાહમદાર દ્વારા) : દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે 17 જૂનના દિવસે ઈદ અલ-અદહાની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદ અલ-અદહા નિમિત્તે મોરબીની તમામ...
મોરબીના ભડીયાદ કાંઠા વિસ્તારમાંથી યુવતી લાપતા
મોરબી : મોરબીના ભડીયાદ કાંઠા વિસ્તારમાં રહેતા રમેશભાઈ દેવજીભાઈ ભોંયાની 19 વર્ષિય દિકરી દક્ષાબેન ભોંયા ગત તા.5 જૂનના રોજ ઘેરથી સોડા પીવા જવાનું કહી લાપતા બની જતાં પરિવાર ચિંતિત બન્યો છે....
મોરબીમાં બલરામ ક્ષત્રિય ટ્રોફી જુનિયર ફૂટબોલ ટીમ માટે 19 જૂને સિલેક્શન પ્રક્રિયા યોજાશે
મોરબી : હાલ મોરબી જિલ્લાની બલરામ ક્ષત્રિય ટ્રોફી જુનિયર ભાઈઓ (અં-17) ફૂટબોલ ટીમ માટે આગામી તારીખ 19 જૂન ને બુધવારના રોજ સાંજે 5:00 કલાકે સોકર સ્ટાર ફૂટબોલ એકેડેમીના ગ્રાઉન્ડ ખાતે પસંદગી...
મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
મોરબી : હાલ મોરબીમાં જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમંડ પાર્ટી પ્લોટ ખાતે ગત તારીખ 15 જૂન ને શનિવારના રોજ મોરબી, માળિયા, ટંકારા અને હળવદમાં વસતા વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન...