રવાપર નજીક મગફળીના ફોતરાના ઢગલામાં આગ લાગી
મોરબી : રવાપર ગામ પાસે ઘુનડા જવાના રસ્તે એક ખેતરમાં મગફળીના ફોતરાના ઢગલામાં કોઈ કારણોસર આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફાયરની ટીમને જાણ થતાં તુરંત ઘટના સ્થળે...
મોરબી પાલિકા દ્વારા આજે વધુ 21 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરાયા
મોરબી : આજે મોરબી નગરપાલિકા દ્વારા વેરો ન ભરનારા સામે લાલ આંખ કરી છે. ગઈ કાલે 11 ડિસેમ્બરના રોજ 18 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરાયા બાદ આજે 12 ડિસેમ્બરના રોજ વધુ...
મોરબીના હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા આજે 1 લાખ ભગવદ્દ ગીતાનું વિનામુલ્યે વિતરણ
મોરબી : આજરોજ ગીતા જયંતિ હોય મોરબી હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર મોરબી ઇસ્કોનના ભક્તો દ્વારા વિનામૂલ્યે 1 લાખ શ્રીમદ ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવેલ હતું આજે શ્રીમદ્ ભગવત ગીતાનો પ્રાગટ્ય દિવસ...
મોરબીવાસીએ KBC શોમાં અમિતાભ બચ્ચનને આપી નહેરૂગેટની પ્રતિકૃતિ
મોરબી : હાલ મોરબીની શાન સમા નહેરુગેટની પ્રતિકૃતિ કોઈને ભેટમાં આપવાનો મોરબીવાસીઓનો રિવાજ આજે પણ અકબંધ છે.આ જ ભેટ સદીના મહાનાયક અભિનેતા ગણાતા અમિતાભ બચ્ચન સુધી પણ પહોંચી છે.વાત જાણે...
અમારી ગાડીમાં કોઈકે દારૂની બોટલ મૂકી દીધી : RTO અધિકારીનું નિવેદન
મોરબી : હાલ ટીંબડીના પાટિયા પાસે આજે ટ્રક ચાલકો અને RTO વચ્ચે ઘર્ષણ થયાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે RTO અધિકારીઓ દારૂ પીધેલી હાલતમાં હોવાના આક્ષેપો પણ થયા હતા. આ...