મોરબીના ઈન્દિરાનગરમાં ગાળો બોલવાના પ્રશ્ને યુવાન ઉપર હુમલો કર્યાની ફરિયાદ
બે શખ્સો સામે માર માર્યાની બી ડિવિજનમાં ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા ઈન્દિરાનગર વિસ્તારની શેરીમાંગાળો બોલવાના પ્રશ્ને યુવાન ઉપર બે શખ્સોએ માર માર્યાની બી ડિવિજનમાં ફરિયાદ નોંધાઈ છે. બી ડિવિઝન...
મોરબીના અંબીકા રોડ પર મોતના માંચડા સમાન જર્જરિત દીવાલથી જીવનું જોખમ
મોરબી : મોન્સૂનની પ્રી-એક્ટિવિટી દરમ્યાન જ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લામાં પણ મોન્સૂન સક્રિય થયું હોય એવું વાતાવરણ જોવા મળે છે. જો કે પ્રિ-મોન્સૂનની કામગીરીમાં તંત્ર...
હળવદમાં ગઈકાલે શુક્રવારે રાત્રે દોઢ ઈંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ પડ્યો
વાંકાનેરમાં ભારે પવન સાથે વરસસદ પડતા તોતિંગ વૃક્ષો ધારાશયી થયા
મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવારે રાત્રે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. હળવદ અને વાંકાનેરમાં શુક્રવારે રાત્રે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ તૂટી...
મોરબીમાં રવિવારે નિ:શુલ્ક રોપા વિતરણ કરવામાં આવશે
મયુર નેચર ક્લબ, મોરબી અને ટંકારા વન વિભાગ, પુસ્તક પરબ તથા મોરબી અપડેટનો પર્યાવરણ જતન માટે સહિયારો પ્રયાસ
મોરબી : પર્યાવરણની જાળવણી અને માવજતનાં ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીવાસીઓ...
મોરબી જિલ્લાના પશુપાલકો જોગ : I-Khedut પોર્ટલ ઉપર 14 જુલાઈ સુધી અરજી કરી શકાશે
મોરબી : પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા વર્ષ 2020-’21 માટે અમલી વિવિધ સહાયકારી યોજનાઓ માટે ઓનલાઈન અરજી I-Khedut પોર્ટલ પર તા. 14/06/2020 થી તા. 14/07/2020 દરમિયાન કરી શકાશે. જેનો લાભ...












