મોરબી: થોડો વરસાદ થતા ઠેર ઠેર ભરાયા પાણી : જુઓ VIDEO
મોરબી: મોરબીમાં થોડો વરસાદ થતા ઠેર ઠેર જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેમાં શહેરના મુખ્ય માર્ગ સહીત ઔદ્યોગિક વિસ્તાર લાતી પ્લોટમાં પાણી ભરાવાથી સ્થિતિ નરકાગાર બની છે જુઓ VIDEO...
ધો. 10 પરિણામ : મોરબી જિલ્લાનું 64.62%, રાજ્યમાં ૭ માં ક્રમે
મોરબી જિલ્લાના 30 વિદ્યાર્થીઓએ આ A1 ગ્રેડ મેળવી મેદાન માર્યું : મોરબી જિલ્લામાં 71.37% સાથે હળવદ કેન્દ્ર સૌથી આગળ
મોરબી : આજે સવારે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું...
મોરબી જિલ્લાના 2 પીઆઇની અન્ય જિલ્લામાં બદલી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો ઘાણવો નીકળ્યો
મોરબી : રાજ્યના ગૃહવિભાગે ગુજરાતના જિલ્લાઓમાં ૪૭ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતર જિલ્લા બદલીના હુકમો કર્યા છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાંથી પણ બે પીઆઇની અન્યત્ર...
મોરબીમાં રવાપર રોડ પર ચાલુ વરસાદે વીજ પોલમાં શૉર્ટસર્કિટથી વીજળી ગૂલ : જુઓ VIDEO
મોરબી: મોરબીના રવાપર રોડ પર આવે કાનાની દાબેલી સામે ચાલુ વરસાદે અચાનક શૉર્ટ સર્કિટ થતા વીજ પોલમાં તિખારો ઝરવા મંડયા હતા અને થોડો સમય વીજળી જતી રહી હતી જુઓ આ VIDEO...
મોરબીમાં કોરોનાના વધુ બે શંકાસ્પદ દર્દી સહિત 58ના સેમ્પલ લેવાયા : ગઈકાલના તમામ રિપોર્ટ...
મોરબી : મોરબીમાં આજે કોરોનાના વધુ બે શંકાસ્પદ દર્દી નોંધાયા છે. આ બન્ને દર્દી સહિત કુલ 58 લોકોના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે. બીજી બાજુ રવિવારના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું...