મોરબી: થોડો વરસાદ પડતા રવાપર રોડ પર સંસ્કારદીપ સોસાયટીમાં વીજળી ગૂલ
(રિપોર્ટ: ભરતભાઈ ચાડમિયા) મોરબી: મોરબીમાં સિઝનનો પ્રાથમિક વરસાદ પણ ન કહી શકાય તેવો માત્ર થોડોજ વરસાદ થતા શહેરના રવાપર રોડ પર ક્રિષ્ના સ્કૂલની બાજુમાં વેલ સંસ્કારદીપ સોસાયટીમાં વીજ ધાંધિયા શરૂ થઇ...
મોરબીમાં 8 મિમી, વાંકાનેર 3 મિમી અને હળવદમાં રાત્રે એક કલાકમાં પોણા ત્રણ ઇંચ...
મોરબીમાં 8 મિમી અને વાંકાનેરમાં 3 મિમી વરસાદ નોંધાયો
મોરબી : મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદે તોફાની ઈનિંગ શરૂ કરી છે. જેમાં હળવદમાં માત્ર એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો...
મોરબીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઇ- મેમા ફટકારવાની કાર્યવાહી આજથી શરૂ
મોરબી : મોરબીમાં હવે ટ્રાફિક કન્ટ્રોલની રૂટિન કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં આજથી ટ્રાફિક નિયમોના ઉલાળીયા કરનારા વાહન ચાલકોને ઇ મેમો ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે.
મોરબીમાં અનલોક-1 લાગુ...
મોરબી: મોડી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ VIDEO
(રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી : આ લખાય રહ્યું છે ત્યારે હાલ મોરબીમાં ભારે ગાજવીજ સાથે મેઘરાજા એ મોરબીમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી લોકોને ભારે બફારા અને...
મોરબીના બાયપાસ રોડ પર અકસ્માતમાં ઘવાયેલ વૃધ્ધાનું મોત
મોરબીના વાવડી રોડ પરના રહેવાસી પરષોતમભાઈ ગોકળભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ મનસુખભાઈ ગોકળભાઈ ચાવડા (ઉ.વ.૪૮) વાળા ગત તા. ૦૨-૦૫ ના રોજ બાયપાસ પાસે સાયકલ ચલાવી જતા હોય ત્યારે...