મોરબીમાં માસ્ક પહેર્યા વગર ધંધો કરતા 50 જેટલા વેપારીઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી
નગરપાલિકાની ટીમે માસ્ક ન પહેરનાર 50 થી વધુ વેપારીઓને દંડ ફટકાર્યો
મોરબી : અનલોક 1માં પણ તમામ ચીજવસ્તુઓનો ધંધો કરતા વેપારીઓએ પોતાના ધંધાના સ્થળે સાવચેતી માટે માસ્ક પહેરી રાખવું ફરજિયાત છે. આ...
મોરબીની મસાલ ચોકડી નજીક ટ્રક હડફેટે સાયકલ સવાર યુવાનનું મોત
મોરબી : મોરબીના બાયપાસ રોડ પર મસાલ ચોકડી નજીક સાયકલ લઇને પસાર થઇ રહેલા આધેડને ટ્રક ચાલકે અડફેટે લેતા આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન આધેડનું મોત થતા...
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું કોંગ્રેસમાંથી રાજીનામુ : કાર્યાલયેથી બોર્ડ ઉતારી લીધું
(રિપોર્ટ: કૌશિક મારવાણીયા) મોરબી: સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મેરજાએ સોનિયા ગાંધીને ઇ-મેલથી કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. રાજ્યસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસના ધારાસભ્યો તૂટવાની પરંપરા જોવા...
મોરબી: નવલખી પોર્ટ પર બેદરકારીપૂર્વક ટ્રેલર રીવર્સ લેતા એકનું મૃત્યુ
મોરબીના નવલખી પોર્ટ પર ટ્રેલર ચાલકે પોતાનું વાહન બેદરકારથી ચલાવી રીવર્સ લેતા સમયે એક વ્યક્તિને કચડી નાખી મૃત્યુ નીપજાવ્યું હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોધાઇ છે
મળતી માહિતી મુજબ નવલખી પોર્ટ પર...
વાંકાનેર : સરકાર વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરનાર શખ્સની ધરપકડ
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો આરોપી મનસુર લાકડાવાલાએ કોમી શાંતિ ડહોળાય તેવી પોસ્ટ ફેસબૂક પર કરી હતી. સીટી પોલીસે આ આરોપીની તાત્કાલિક અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી...