Monday, September 15, 2025
Uam No. GJ32E0006963

સ્માર્ટ મીટરના વિવાદને લઇ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે ઉર્જા મંત્રીને કરી રજૂઆત

  મોરબી: હાલ સ્માર્ટ મીટરમાં વધુ બીલ આવતું હોવાના વિવાદો ચાલી રહ્યા છે અને વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે ત્યારે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે ઉર્જા મંત્રીને પત્ર લખી રજૂઆત...

મહેન્દ્રનગરમાં બે એપાર્ટમેન્ટમાં તસ્કરોના ધામા : એક બાઈકની ચોરી

  મોરબી : હાલ મોરબી પંથકમાં હમણાં ચોરીના બનાવો વધતા જાય છે. ગઈ કાલે રાત્રે મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામના સોમનાથ પાર્કમાં આવેલ રામ તિલક ટાવર અને રામદૂત ટાવરમાં છ જેટલા...

હળવદના માનગઢ નજીક ખનીજચોરી મામલે હિટાચી અને ટ્રક પોલીસ દ્વારા જપ્ત

  હળવદ : હળવદ તાલુકાના માનગઢ ગામ નજીક ખનીજનું ખનન કરતા શખ્સો પર હળવદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.જેમા એક હિટાચી મશીન તેમજ એક ટ્રકને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે...

મોરબીમાં કાચ તોડ ગેંગનો તરખાટ : SP રોડ પર પણ ગાડીના કાચ તોડયા

મોરબી : મોરબીમાં કારના કાચ તોડતી ગેંગ સક્રિય થઈ હોય તેમ વાવડી રોડ પર કારના કાચ તોડવાની ઘટના સામે આવ્યા બાદ મોરબીનાં પોશ વિસ્તાર ગણાતા SP રોડ પર પણ કારનાં કાચ...

મોરબીના રાજપરમા ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ ત્રાટકી

મોરબી : હાલ મોરબી જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી મામલે ખાણખનીજ વિભાગની સ્થાનિક ટીમો તેમજ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે સપાટો બોલાવ્યાના અહેવાલો સાંપડી રહ્યા છે જેમાં મોરબીના રાજપર નજીક ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...