હળવદમાં ભૂલા પડેલા બાળકનું તેના પરિવાર સાથે મિલન કરાવતી જિલ્લા બાળ સુરક્ષાની ટીમ
મોરબી : તાજેતરમા હળવદમાંથી મળી આવેલા 12 વર્ષના બાળકનું જિલ્લા બાળ સુરક્ષાની ટીમ દ્વારા સુવ્યવસ્થિત રીતે કાઉન્સેલિંગ કરી ખેડા ખાતે રહેતા તેમના માતાપિતા સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.ગત તા.૦૪/૧૨/૨૦૨૪ના રોજ ચાઈલ્ડ...
મોરબી પાલિકા દ્વારા વધુ 18 આસામીઓ ડિફોલ્ટર જાહેર
મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા વેરા ન ભરનારા આસામીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. હાઉસ ટેક્સ, શિક્ષણ ઉપકર, સફાઈ વેરો, દીવાબતી કર, પાણી વેરો, ડ્રેનેજ વેરો, વ્યાજ તથા નોટીસ ફી સહિતની બાકી...
ટીંબડીના પાટિયા પાસે ટ્રક ચાલકો અને RTO વચ્ચે ઘર્ષણ : રોડ ઉપર ચક્કાજામ
મોરબી : આજે ટીંબડીના પાટિયા પાસે આજે ટ્રક ડ્રાઇવરો અને આરટીઓ વચ્ચે ઘર્ષણ થયાનો બનાવ સામે આવ્યો છે. જેને પગલે રોડ ઉપર ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ચક્કાજામ થઈ...
રફાળેશ્વર નજીક બાઇકની ટ્રેલર અને ડમ્પર સાથે ધડાકાભેર ટક્કર : એકને ગંભીર ઇજા
મોરબી :આજે મોરબીના રફાળેશ્વર નજીક મેગ્નમ સિરામિકની સામે રોડ ઉપર આજે 10:45 વાગ્યાના અરસામાં એક અકસ્માત સર્જાયો છે. મોરબીના રફાળેશ્વર નજીક મેગ્નમ સિરામિકની સામે રોડ ઉપર આજે 10:45 વાગ્યાના અરસામાં એક...
ઝૂલતાપુલ કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલની ડિસ્ચાર્જ અરજી રદ કરવા પીડિત પરિવારની અરજી
મોરબી : મોરબી ઝૂલતાપુલ કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલ સહિતના 10 આરોપીઓએ કોર્ટમાં ચાર્જ ફ્રેમ થવા સમયે જ ડિસ્ચાર્જ અરજી કરી બિન તહોમત છોડી મુકવા માટે કરેલી અરજી સામે મંગળવારે પીડિત...