મોરબીમાં આજથી હનુમાન ચાલીસા કથાનો શુભારંભ : 12 હજાર ભાવિકો માટે બેઠક વ્યવસ્થા
સમગ્ર સભા મંડપ ફૂલો અને ફુગ્ગાથી સજાવાયો : 500થી વધુ કાર પાર્ક કરી શકાય તેવી પાર્કિંગ વ્યવસ્થા
મોરબીઃ આજથી 26 એપ્રિલથી 2જી મે દરમિયાન મોરબીના રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે...
માળિયા તાલુકામાં પીએમ કિસાન નિધિ E-KYCના નામે ઉઘાડી લૂંટની ચાલતી હોવાની રાવ
ખેડૂતો પાસેથી 100 રૂપિયા લેવામાં આવતા હોવાનો આરોપ
માળીયા : પીએમ કિસાન નિધિ E-KYC પ્રક્રિયામાં માળિયા મીયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પના નામે 100-100 રુપિયાનો ચાર્જ વસુલાતો હોવાની બુમરાણ ઊઠી છે.
માળિયા મીયાણા તાલુકાના...
ધ્રાંગધ્રા નર્મદા બ્રાન્ચ કેનાલના જંગલ કટિંગમાં વ્યાપક ભ્રષ્ટાચારની રાવ
હળવદ નજીક નિયમ મુજબ કેનાલ નજીક ઉગી નીકળેલા ઝાડી,ઝાંખરા કટિંગ કરવાને બદલે જેસીબીથી આડેધડ કામગીરી : કેનાલનો મુખ્ય રોડ તોડી નંખાયો
હાલ કેનાલમાં સફાઈ કરવાને બદલે ઝાડી,ઝાંખરા ફેંકાયા : ચોમાસા પૂર્વે કેનાલમાં...
મોરબીમાં ઊંઘમાં ચાલવાની આદતે યુવાનનો ભોગ લીધો
રામકો બંગલો નજીક નવા બનતા એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પટકાતા યુવાનનું મૃત્યુ
મોરબી : ઊંઘમાં ચાલવાની આદતને કારણે મોરબીમાં દાહોદ જિલ્લાના શ્રમિકનું નવા બનતા એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પટકાતા કરૂણ મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના...
મોરબી: 30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા મેલેરિયા દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી
શાળાઓમાં બાળકોને મચ્છરના પોરા, ગપ્પી અને ગમ્બુશીયા નામની પોરાભક્ષક માછલીઓનું નિદર્શન કરાવી માહિતી અપાઈ
મોરબી : દર વર્ષે તારીખ ૨૫-એપ્રીલને વિશ્વમાં વિશ્વ મેલેરીયા દીવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય તેમના ભાગરૂપે જીલ્લા...