મોરબીમાં સરાજાહેર ફિલ્મી સ્ટાઇલથી મારામારીના દ્રશ્યો સર્જાયા
મોરબી : તાજેતરમા મોરબીમાં આજે સરાજાહેર મારામારી થઈ હતી અને રોડ ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. હથિયારો લઈને મારવા દોડતા બેથી ત્રણ શખ્સોના આંતકનો વીડિયો વાયરલ થયો છે.
મોરબીના શક્તિ ચોકમાં રોડ...
મોરબીમાં મોરારીબાપુની કથાના આયોજન અંગે બેઠક યોજાઈ
મોરબી : પૂ. મોરારીબાપુની મોરબી સ્થિત કથાના આયોજનની પૂર્વે તૈયારી રૂપે તમામ સમિતિઓની તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને આગેવાનોની હાજરીમાં અગત્યની મીટીંગ કબીર આશ્રમમાં યોજાઈ હતી. જેમાં પૂ. શિવરામદાસ બાપુ...
યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત જન્માષ્ટમીના મેળાઓમાં હૈયે હૈયું દળાય તેટલું માનવ મહેરામણ
મોરબી : મોરબીમાં જન્માષ્ટમી નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના લોકમેળાની આઠમ અને નોમના દિવસે ખરી રંગત જામી હતી અને શનાળા બાયપાસ અને પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં એમ જગ્યાએ યોજાયેલા ક્રિષ્ના...
માળીયા નજીક આર્મીનો સામાન ભરેલ ટ્રક પલ્ટી મારી ગયો : બે ઘાયલ
મોરબી : આજે માળીયાની અણિયારી ચોકડી પાસે ભુજ આર્મીના જવાનોની સાથે કેન્ટીનનો સમાન ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો હતો. આ ઘટનામાં બે આર્મીના જવાનોને ઇજા થઇ હતી.કેન્ટીનનો સમાન લઈને પરત...
મોરબીમાં ફલોરા 158 પરિવાર દ્વારા જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
મોરબી : તાજેતરમા શ્રાવણ વદ આઠમે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઠેરઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા 158 પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી...