મોરબી સેવાસદન માં ફરજ બજાવતા સંજયભાઈ ગોસ્વામી ના સુપુત્ર નો આજે જન્મદિન
મોરબી સેવાસદન માં ફરજ બજાવતા સંજયભાઈ ગોસ્વામી ના સુપુત્ર નો આજે જન્મદિન હોય ધ પ્રેસ ઓફ ઇન્ડિયા તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે
મોરબીના સેવાભાવી નટવરભાઈ સાંતોકી દ્વારા અનોખી સેવા
મોરબી: મોરબીમાં સેવાભાવી યુવાન દ્વારા પક્ષીઓ ને ચણ આપી અનોખી સેવા કરવામાં આવી રહી છે.
વિગતોનુસાર મોરબી ના એક સેવાભાવી યુવાન નટવરભાઈ સંતોકી દ્વારા દરરોજ નિયમિત પક્ષીઓને ચણ આપી અનોખી સેવા...