Wednesday, September 3, 2025
Uam No. GJ32E0006963

સ્વજનની પુણ્યતિથિએ રવાપરના કાસુન્દ્રા પરિવારે ગૌશાળાને આર્થિક અનુદાન આપ્યું

મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર ગોપાલભાઈ કાસુન્દ્રાના પરિવાર દ્વારા સેવાકાર્યો કરવામાં આવી...

મચ્છુ-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. રાત્રે આ બન્ને દરવાજા...

હળવદના ઘનશ્યામગઢની સીમમાં જુગારધામ ઝડપાયું, રૂ. 7.58 લાખ સાથે 9 આરોપી ઝડપાયા

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા જુગારની મજા માણવા આવેલ 9 આરોપીઓ 7.58 લાખની રોકડ તેમજ કાર સહિત...

5 એપ્રિલે બેલા (રં.) ગામે મેલડી માતાજીના મંદિરે પાટ તેમજ તાવાનું આયોજન

મોરબી : બેલા (રં.) ગામે આગામી તારીખ 5 એપ્રિલ ને શનિવારના રોજ ભગાબાપાની મેલડી માતાજીના મંદિરે 33 જ્યોતનો ઠાકરનો પાટ તેમજ તાવાના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ભગા બાપાની મેલડી માતાજીના મંદિરે...

મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા થાઇલેન્ડમાં મહિને અંદાજીત 30 કરોડની નિકાસ : ભૂકંપથી થોડો સમય...

મોરબી : મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપથી ત્યાં હજારોના મોત થયા છે. ત્યાનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. થાઇલેન્ડ મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે ગાઢ વ્યાપારી સંબંધો ધરાવે છે. વર્ષે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી રાજેશભાઈ બદ્રકિયાની સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂંક

ગુર્જર સુથાર જ્ઞાતી મોરબી ના પ્રથમ વકીલ શ્રી,ગુર્જર સુથાર વિધાર્થી ભવન ના ભૂતપૂર્વ ઉપ પ્રમુખ,ખજાનચી, ટ્રસ્ટી ,મોરબી બાર એસોસિએશન ના ભૂતપૂર્વ સેક્રેટરી,મોરબી જિલ્લા...

મોરબીમાં વાણંદ સમાજના અગ્રણીએ વૃદ્ધાશ્રમના વડીલોને જમાડી તેના પૌત્રીના જન્મદિવસની ઉજવણી કરી

મોરબી: આજરોજ આપડા મોરબી માળિયા વાળંદ સમાજ નાં પુર્વ પ્રમુખ શ્રી શાંતિ ભાઈ વલમજી ભાઇ અધારા ની પોત્રી ધ્યાની બેન કાર્તિક ભાઈ અધારા...