ટંંકારા : બ્રહ્મસમાજ દ્વારા કોરોના ‘વેક્સિનોત્સવ’ કેમ્પ નું આયોજન થશે
રસીકરણનો વધુ લાભ લેવા લોકોને નામ નોંધણી કરાવવાની અપીલ
ટંકારા: હાલ વર્તમાન સમયમાં કોરોના કહેરથી મચેલા અફડાતફડીના માહોલ વચ્ચે ટંંકારા તાલુકાના લોકોમાં ગભરાટની લાગણી ફેલાયેલી છે અને પંથકમા માંદગીનું પ્રમાણ પણ વધુ...
ટંકારાના રાજાવડ – નસીતપરમા કોરોનાનો કાળો કેર
ટંકારા : હાલ મોરબી જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે ટંકાર તાલુકાના નાના એવા રાજાવડ અને નસીતપર ગામમાં કોરોનાએ તાંડવ મચાવતા ગ્રામ્યપ્રજા ચિંતિત બની છે, આ ગંભીર પરિસ્થિતિમાં તાલુકા પંચાયત...
ટંકારા પોલીસની ગાંધીગીરી : દંડને બદલે માસ્ક વિતરણ કર્યું !!
સીપીઆઇ દ્વારા લતીપર ચોકડીએ માસ્ક વગર નીકળતા લોકોને સમજાવાયા
ટંકારા : હાલ કોરોના વાયરસની બીજી લહેરે મોરબી જિલ્લામાં તરખાટ મચાવ્યો છે ત્યારે આજે ટંકારા પોલીસે માસ્ક વગર નીકળતા લોકોને દંડ ફ્ટકારવાને બદલે...
લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વધુ ટેસ્ટ કીટ ફાળવવા માંગણી
ટંકારા : ટંકારા લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલ ગામડાઓમાથી કોરોનાના ટેસ્ટ માટે લજાઈ PHC કેન્દ્ર પર લાઈનો લાગી રહી છે. ત્યારે કેન્દ્રમાં કોરોના ટેસ્ટ માટે આજુબાજુના ગામોમાંથી આવતા લોકોને કીટ...
ટંકારામાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમિયમલીગ-6 નું આયોજન કરવામાં આવ્યું
ટંકારા : હાલ સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા SPL-6 (સૌરાષ્ટ્ર પ્રીમિયમલીગ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી સમાજની એકતા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ માટે યોજાયેલ આ ક્રિકેટ મેચમા 31 ટિમ...