ટંકારા : હરબટીયાળી નજીક ટ્રેક્ટર-ટ્રક વચ્ચે અકસ્માત
ટંકારા: આજે હરબટીયાળી નજીક ટ્રકની ઠોકરે મગફળી સંઘમાં વેચવા જઈ રહેલ ખેડૂતને ઈજા પહોંચી હોય જે અકસ્માત મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
ટંકારાના હરીપર (ભૂ) ના રહેવાસી પ્રવીણભાઈ વશરામભાઈ ભાગિયાએ...
મોટા ખિજડીયા ગામે ઝાલા પરીવાર દ્વારા ઘરે બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની આરાધના
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા : પાછલા ૧૨ વર્ષથી ટંકારાના મોટા ખિજડીયા ગામે રાજપૂત ક્ષત્રિય સમાજના જુવાનસિંહ શક્તિસિંહ ઝાલા તેમના ધરે વિધ્નહર્તા એકદંતાયને બિરાજમાન કરાવી પુજન અર્ચન કરી ભક્તિ કરવામાં આવી રહી...
ટંકારામાં બપોરના 12 થી 2 વચ્ચે વધુ પોણો ઈંચ વરસાદ
ટંકારા સિવાયના ચારેય તાલુકા મેઘવીરામ
ટંકારા : ટંકારામા આજે વહેલી સવારથી ફરી મેઘમહેર શરુ થઈ છે અને વહેલી સવારે મામલતદાર કચેરી ખાતે એક ઈચ વરસાદ નોંધાયો હતો.ત્યારે ટંકારમાં આજે બપોરના 12થી 2...
ટંકારાના ટોળ ગામે પુરના કારણે 12 લોકો નદીના સામાકાંઠે ફસાયા
ટંકારા : ટંકારા તાલુકાના ટોળ ગામે 12 લોકો પુરના કારણે નદીના સામાકાંઠે ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. પાણીના ધસમસતા પ્રવાહને કારણે આ લોકો ફસાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ટંકારાના અરણીટીંબા અને...
ટંકારામાં ભાજપનું વાવઝોડુ : કોંગ્રેસના સૂપડા સાફ થયા
તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી 9 ઉપર ભાજપ વિજેતા બન્યું : કોંગ્રેસને માત્ર 6 બેઠક મળી
ટંકારા : હાલ ટંકારામાં ભાજપનું પરિવર્તનનું વાવઝોડુ ફુંકાતા કોંગ્રેસનો સફાયો બોલી ગયો છે. ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના...