લીંબડીના વોર્ડ નંબર-3માં લાતીપરામાં બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ
સુરેન્દ્રનગર: લીંબડી શહેરના વોર્ડ નંબર-3માં બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારની રાવ ઊઠી છે. અખિલ ભારતીય રાજાર્ય સભાના સભ્યોએ ડે.કલેક્ટરની ગેરહાજરીમાં સિરસ્તેદારને લેખિત ફરિયાદ આપી તપાસની માગ કરી છે.લીંબડી શહેરના વોર્ડ નં-3માં સતવારા...