વિહિપ દ્વારા શોભાયાત્રાના આયોજન અંતર્ગત કાલે મંગળવારે હિન્દુ સંગઠનોની બેઠક યોજાશે

0
84
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: હાલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. જે આયોજનના ભાગરૂપે આવતીકાલ તારીખ 5/4/2022ને મંગળવારના રોજ રાત્રે 9:00 કલાકે રામમહેલ મંદિર, દરબારગઢ, મોરબી ખાતે તમામ હિન્દુ સંગઠનની એક મીટીંગ રાખવામાં આવી છે. આ મિટિંગમાં દરેક સંગઠનના પ્રમુખ વ્યક્તિને અચૂક હાજરી આપવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવાયુ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/