મોરબીમાં આગામી તા.14મીએ તોરણીયાનું રામામંડળ રમાશે

0
343
/

મોરબી : શહેરની ઉમા રેસીડેન્સી સોસાયટી ખાતે આગામી 14મી એપ્રિલે તોરણીયાનુ રામામંડળ ભજવાશે.

ઉમા રેસીડેન્સી સોસાયટી ઉમા રેસીડેન્સી સોસાયટી, હળવદ રોડ, આઈટીઆઈની બાજુમાં મોરબી-2 ખાતે આગામી તા.14/4/2022 ને ગુરુવારે નકલંકધામ તોરણીયાનુ રામામંડળ રમાશે. રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/