મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ : ચુંટણી ફરજ ઉપર સ્ટાફ કાર્યરત

0
166
/

વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે વાહનોનાં થપ્પા

વાંકાનેર : હાલ આવતી કાલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મોરબી જીલ્લાનાં સૌથી મોટા વાંકાનેર તાલુકામાં પણ આજથી ચુંટણી ફરજ પર નાં તમામ સ્ટાફ ને રવાના કરાયો છે આ સાથે જ મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે.

નગર પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ની આવતીકાલે રવિવારે યોજાનાર ચુંટણી અંતર્ગત આજે અમરસિંહજી હાઈસ્કૂલ ખાતેથી ચૂંટણી ફરજ ઉપરના તમામ સ્ટાફને evm સાથે રવાના કરવામાં આવ્યો હતો, પોલીસ સ્ટાફ, કર્મચારીગણ સહિત મતદાન મથક પર ફરજ બજાવનાર તમામ સ્ટાફને આજથી જ અલગ – અલગ મતદાન મથકો પર રવાના કરાયા હતા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/