શહેરના જીનપરા ચોક ખાતે વિશ્વકર્મા મંદિર પાસે શહેરના એકતા ગ્રુપ દ્વારા સવારના સાત ઘી સાડા આઠ સુધી કોરોના સામે રક્ષણ આપે તેવા આર્યુવૈદિક ઉકાળા નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
ઈશ્વરભાઈ દોશી ઇન્ડિયન સિરામીક વાળા ના સહયોગ થી આર્યુવેદીક ઉપચાર દ્વારા કોરોના ને ભગાવોના સંકલ્પ સાથે વિવિધ વનસ્પતિ દ્વારા ઉકાળો બનાવી પ્રજાજનો ને પીવડાવવાનું શરૂ કરવામાં આવેલ છે. વિતરણ વ્યવસ્થા એકતા ગ્રુપ દ્વારા સંભાળવામાં આવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide