વાંકાનેરનાં નવા ઢૂવા ગામમાં ૮ લોકો જુગાર રમતાં ઝડપાયા

0
119
/

વાંકાનેર તાલુકા પોલિસ દ્રારા રૂ. ૨૩૭૯૦ સાથે ૮ આરોપી સામે જૂગારનો ગુનો નોંધાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં પોલિસ સબ ઇપેકટર બી.ડી. પરમાર, પોલિસ કોન્સ્ટેબલ અશ્વિનકુમાર મનસુખભાઇ ઝાંપડિયા, પોલિસ કોન્સ્ટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પોલિસ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ધીરુભા ઝાલા તથા પોલિસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ પ્રકાશભાઈ રંગાળી દ્રારા તા. ૨૨નાં રોજ પેટ્રોલિંગ દરમિયાન નવા ઢૂવા ગામમાં બપોરે ૧:૪૫કલાકે જાહેરમાં જુગાર રમતાં ૮ આરોપીઓને રોકળ રૂ. ૨૩૭૯૦/- સાથે ઝડપયાં હતાં.

જેમાં ખિમજીભાઈ રમેશભાઈ નદેસારિયા (ઉ.વ. ૨૫), હસમુખભાઈ રઘુભાઈ ગોરિયા (ઉ.વ. ૩૨), સામતભાઈ શામજીભાઈ ડાભી (ઉ.વ. ૨૪), અરવિંદભાઈ મોહનભાઇ ડાભી (ઉ.વ. ૨૯), દિનેશભાઈ ભગવાનજીભાઈ ડાભી (ઉ.વ. ૫૫), મગનભાઈ શામજીભાઈ ડાભી (ઉ.વ. ૨૦), નારૂભાઈ નાનજીભાઈ ગોલતર (ઉ.વ. ૪૫) તથા વિષ્ણુભાઈ શામજીભાઈ ભિમાણી (ઉ.વ. ૩૨)ને પ્રો હેબિટેડ સ્થળ પર જુગાર રમવા બદલ ધારા ક.૧૨ હેઠળ ગુનો નોંધી વાંકાનેર તાલુકા પોલિસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/