વાંકાનેર ની બ્રહસમાજ સોસાયટી માં બિરાજમાન શ્રી રામેશ્વર મહાદેવ ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર

0
66
/

[મુકેશ પંડયા દ્વારા] વાંકાનેર રાજકોટ પર આવેલી બ્રહ્મસમાજ સોસાયટી મધ્યે બિરાજમાન શ્રી રામેશ્વર મહાદેવ નું મંદિર સોસાયટી સહિત આસપાસના વિસ્તારોનાં લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. ભવ્ય મંદિર નિર્માણ નાં દર્શન માટે શિવ ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહે છે.
આબેહૂબ રામેશ્વર જયોર્તિલિંગ માં બિરાજતા રામેશ્વર મહાદેવ ની લિંગ ની સામ્યતા ધરાવતી વાંકાનેર બ્રહ્મસમાજ સોસાયટીમાં બિરાજમાન શ્રી રામેશ્વર મહાદેવ નાં દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. આ સોસાયટીની સ્થાપના સમયે રામેશ્વર મહાદેવ ની સ્થાપના કરવામાં આવી હતી. હાલ સોસાયટીના રહીશો નિત્ય સવાર સાંજ મહાદેવ નાં દર્શન કરી દિવસની શરૂઆત કરે છે. શ્રાવણ માસમાં ભક્તો દ્વારા સવાર સાંજ સહિત વિશેષ પૂજા અર્ચના તથા મહિલાઓ ધૂન ભજન કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/