વાંકાનેરના રેલ્વે ઓવરબ્રીજ નીચે જુગાર રમતા ચાર ઝડપાયા

0
111
/

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઈ એચ એન રાઠોડ પીએસઆઈ પી સી મોલિયા, એ આર પટેલ, અરવિંદભાઈ ઓળકીયા, વિજયભાઈ ડાંગર, સહદેવસિંહ રાઠોડ, કૃષ્ણરાજસિંહ ઝાલા, શૈલેશભાઈ સોલંકી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે હસનપર ગામના રેલ્વે ઓવરબ્રીજ નીચે જુગાર અંગે બાતમી મળતા દરોડો કરીને પોલીસે દેવશી ગોવિંદભાઈ વોરા રહે રાતીદેવડી તા. વાંકાનેર તેમજ શનિ ઘેલાભાઈ સરૈયા, ગેલા આંબાભાઈ બાંભવા અને નૈનેશ હરજીવન મોરી રહે ત્રણેય હસનપર તા.વાંકાનેર વાળાને ઝડપી રોકડ મોરી રહે ત્રણેય હસનપર તા. વાંકાનેર વાળાને ઝડપી રોકડ રકમ ૧૧,૫૫૦ તેમજ મોબાઈલ ૪ નંગ કીમત ૪૫૫૦ અને બે મોટરસાયકલ કીમત રૂ 40 હજાર સહીત કુલ ૫૩,૧૦૦ ના મુદામાલ જપ્ત કર્યો છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/