વાંકાનેર યાર્ડ રક્ષાબંધન-બકરી ઇદના તહેવારને પગલે તા. ૦૧ થી ૩ બંધ રહેશે

0
29
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

વાંકાનેર: તાજેતરમાં આગામી ઓગસ્ટ માસના પ્રારંભે તહેવારો આવતા હોય જેને અનુલક્ષીને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તા. ૧ થી ૩ સુધી બંધ રહેશે

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા પાસેથી મળતી માહિતી મુજબ રક્ષાબંધન પર્વ તેમજ બકરી ઈદનો તહેવાર હોવાથી તા. ૦૧-૦૮ થી ૦૩-૦૮ સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે જેની તમામ ખેડૂત ભાઈઓ અને વેપારીઓ એ નોંધ લેવા જણાવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/