વાંકાનેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ

22
200
/

વાંકાનેર : અસહય બફારા અને ઉકlળાટની વચ્ચે વાંકાનેરમાં મોડી રાત્રે મેઘરાજાનું આગમન થયું છે

વાંકાનેરમાં રાત્રીના 11 વાગ્યા આસપાસ વરસાદ શરૂ થયો છે. વરસાદના આગમનથી વાંકાનેરવાસીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. હાલ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ત્યારે મેઘરાજા મન મુકીને વરસે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.