મોરબી: પીપળી રોડ પર આવેલ ગજાનંદ પાર્કમાં કમિટીની રચના

0
259
/

મોરબી ના પીપળી રોડ ઉપર આવેલ ગજાનંદ પાર્ક સોસાયટીના આશરે સો જેટલાં સભ્ય એ સાથે મલી ને એક ટ્રસ્ટ કમિટી બનાવી છે જેમાં પ્રમુખ જયદેવસિંહ જાડેજાની આગેવાની હેઠળ આ કમિટી દ્વારા સોસાયટીમાં વિકાસલક્ષી કર્યો કરવામાં આવશે  એટલે કે ગજાનંદ પાર્ક સોસાયટી હવે થી એક ટ્રસ્ટ તરીકે કામ કરશે ગજાનંદ પાર્ક સોસાયટી માં રહેતા રહીશો ને પૂરતી પ્રાથમિક સુવિધા પુરી કરવા માટે આ ટ્રસ્ટ ની રચના થઈ છે

પ્રમુખ શ્રી જયદેવસિંહ જાડેજા
ઉપ પ્રમુખ શ્રી ગાયત્રી બેન દવે
મંત્રી શ્રી પ્રવીણ ભાઈ ગામી
સહ મંત્રી શ્રી પંકજ ભાઈ સુરેલી
ખજાનચિ બળદેવ ભાઈ ગોહિલ
કારો બારી નવીન ભાઈ સુરાણી
કારોબારી જગદીશ ભાઈ ઓડ

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/