મોરબીના કિરણા મર્ચન્ટ એશો.ના ઉપપ્રમુખ મનીષભાઈ હિરાણીનો આજે જન્મદિન

0
241
/

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક મનીષભાઈ હિરાણીને તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે 

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં છેલ્લા ઘણા સમયથી કિરણા મર્ચન્ટ  એશો. ના ઉપપ્રમુખ અને સામાજિક તેમજ રાજકીય મિત્ર વર્તુળ પણ ધરાવતા મનીષભાઈ હીરાણી નો આજે જન્મદિન હોય તેમના મોં. નં 98250 94560 પર શુભકામનાઓ મળી રહી છે

છેલ્લા ઘણાજ સમયથી કિરણા મર્ચન્ટ  એશો. ના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સાંભળતા તેમજ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ સાથે પારિવારિક નાતો ધરાવતા મનીષભાઈ હિરાણી ને આજે તેમના તમામ સ્નેહીજનો, તેમજ મિત્રવર્તુળ તરફથી જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી રહી છે.આપ પણ તેમને આજરોજ તેમના જન્મદિનની શુભકામના પાઠવી શકો છો

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/